Thursday, March 23, 2017

knowledge power for Htat latest addition-2017



બુક મેળવવા માટે કોન્ટેક્ટ  
મયંક પટેલ              :- 9558551973 
V.B.PARMAR  :- 9824348980
બુક ની ઓનલાઈન ખરીદી માટે નીચે આપેલ લિંક ઓપન કરો. 
click here
LATEST ADDITION 2017
  • આવનારા સમયમાં આવનારી TET 1, TET 2, તેમજ HTAT પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી પુસ્તાક છે. જેમાં કૂલ 640 પેજ (A4 SIZE) છે. ગયા વર્ષે વી.બી.પરમાર સાહેબ દ્વારા બહાર પાડેલ નોલેજ પાવર  બૂક ની ભવ્ય સફળતા બાદ આ વર્ષે તેમાં આમૂલ ફેરફાર કરીને આપની સમક્ષ ફરીથી આપની સેવામાં latest addition 2017 ઉપસ્થિત છે
  • શિક્ષણ જગતની તમામ બાબતો નો સમજી શકાય તેવી શુદ્ધ ગુજરાતીમાં સમાવેશ કરતી એક માત્ર બૂક નોલેજ પાવર પરફેક્ટ હાલ માં ઉપલબ્ધ છે જેમાં નીચેની બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.                           
વિભાગ ૧
-------------------
  •  મુંબઈ પ્રાથમિક શિક્ષણ ધારો - 1949
  • ગુજરાત શૈક્ષણિક સંસ્થા અધિનિયમ-- 1984
  • RTE act 2009
  • RTE ruls 2012
  • RTI act 2005
  •  NCTE act --1993  NCF--  2005
  •  SMC
     વિભાગ ૨
      -----------------
  • ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ
  • Gcert
  • Ncert
  • diet
  • માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ
  • Nuepa
  • IITE
  • GITE
  • રાજ્ય પરિક્ષા બોર્ડ
  • CBCE
  • જવાહર નવોદય વિદ્યાલય
  • મોડેલ સ્કૂલ
  • રાષ્ટ્રીય ઇન્ડિયન મીલીટરી કોલેજ
  • સૈનિક સ્કુલ
વિભાગ ૩
----------------------
  • પ્રાથમિક શિક્ષણ નું વહીવટી માળખું
  • શિક્ષણ મંત્રી
  • શિક્ષણ સચિવ
  • શિક્ષણ નિયામક
  • DPEO
  • જીલ્લા શિક્ષણ સમિતિ
  • નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ
  • CRC
  • BRC
  • મુખ્ય શિક્ષક
  • મુખ્ય શિક્ષક ના ગુણો
  • મુખ્ય શિક્ષકની જવાબદારી
વિભાગ ૪
--------------
  • યુનીવર્સીટી શિક્ષણ પંચ – ૧૯૪૮
  • માધ્યમિક શિક્ષણ પંચ - ૧૯૫૨
  • રાષ્ટ્રીય શિક્ષણ પંચ - ૧૯૬૪
  • ઈશ્વરભાઈ શિક્ષણ સમિતિ- ૧૯૭૭
  • રાષ્ટ્રીય શિક્ષણ સમિતિ - ૧૯૮૬
  • રામમૂર્તિ સમિતિ - ૧૯૯૨
વિભાગ ૫
--------------------
  • ક્રિયાત્મક સંશોધન
  • શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન
  • પ્રજ્ઞા
  • એડેપ્સ
  • કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય
  • સ્પેશીયલ ટ્રેનીંગ પ્રોગ્રામ
  • દૂરવર્તી શિક્ષણ
  • ગુણોત્સવ
  • શાળા પ્રવેશોત્સવ
  • BALA
  • SSA
  • આધાર ડાયસ
  • ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન
  • ઇકો ક્લબ
  • રમતોત્સવ
  • સ્માર્ટ કલાસરૂમ
  • કાર્યાનુભવ
  • NPEGEL
  • ઇન્સ્પાયાર્ડ એવોર્ડ
  • શિક્ષણ માં ટેકનોલોજી
  • વર્ચ્યુઅલ ક્લાસરૂમ
  • સંકલિત શિક્ષણ યોજના
  • વિદ્યા લક્ષ્મી બોન્ડ
  • સરસ્વતી યાત્રા યોજના
  • વિદ્યાદીપ યોજના
  • BACALS
વિભાગ ૬
-----------------
  • શૈક્ષણિક મનોવિજ્ઞાન
  • વ્યક્તિ વિકાસ
  • બચાવ પ્રયુક્તિઓ
  • અધ્યાનના સિદ્ધાંતો
  • બુદ્ધિ
  • વ્યક્તિત્વ

2 comments:

  1. મેં આજે ઓડર કર્યો છે... મહેસાણા આવતા કેટલા દિવસ લાગશે

    ReplyDelete
  2. part-2 1 to 8 nu content avari levayu chhe aa book ma?

    ReplyDelete