Wednesday, September 28, 2016

नॉलेज पॉवर परफेक्ट सप्टेम्बर -2016 नी लेटेस्ट addition




⁠⁠⁠આવનારા સમયમાં આવનારી TET 1, TET 2, તેમજ HTAT પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી પુસ્તાક છે. જેમાં કૂલ ૩૮૦ પેજ (A4 SIZE) છે. ગયા વર્ષે વી.બી.પરમાર સાહેબ દ્વારા બહાર પાડેલ નોલેજ પાવર પ્લસ બૂક ની ભવ્ય સફળતા બાદ આ વર્ષે તેમાં આમૂલ ફેરફાર કરીને આપની સમક્ષ ફરીથી આપની સેવામાં ઉપસ્થિત છે
શિક્ષણ જગતની તમામ બાબતો નો સમજી શકાય તેવી શુદ્ધ ગુજરાતીમાં સમાવેશ કરતી એક માત્ર બૂક નોલેજ પાવર પરફેક્ટ હાલ માં ઉપલબ્ધ છે જેમાં નીચેની બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.                             
વિભાગ ૧
-------------------
  મુંબઈ પ્રાથમિક શિક્ષણ ધારો-૧૯૪૭
 મુંબઈ પ્રાથમિક શિક્ષણ ધારો - 1949
ગુજરાત શૈક્ષણિક સંસ્થા અધિનિયમ-- 1984
RTE act 2009
RTE ruls 2012
RTI act 2005
 NCTE act --1993  NCF--  2005
 SMC
વિભાગ ૨
             -----------------
ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ
Gcert
Ncert
diet
માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ
Nuepa
IITE
GITE
રાજ્ય પરિક્ષા બોર્ડ
CBCE
જવાહર નવોદય વિદ્યાલય
મોડેલ સ્કૂલ
રાષ્ટ્રીય ઇન્ડિયન મીલીટરી કોલેજ
સૈનિક સ્કુલ
વિભાગ ૩
----------------------
પ્રાથમિક શિક્ષણ નું વહીવટી માળખું
શિક્ષણ મંત્રી
શિક્ષણ સચિવ
શિક્ષણ નિયામક
DPEO
જીલ્લા શિક્ષણ સમિતિ
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ
CRC
BRC
મુખ્ય શિક્ષક
મુખ્ય શિક્ષક ના ગુણો
મુખ્ય શિક્ષકની જવાબદારી
વિભાગ ૪
--------------
યુનીવર્સીટી શિક્ષણ પંચ – ૧૯૪૮
માધ્યમિક શિક્ષણ પંચ - ૧૯૫૨
રાષ્ટ્રીય શિક્ષણ પંચ - ૧૯૬૪
ઈશ્વરભાઈ શિક્ષણ સમિતિ- ૧૯૭૭
રાષ્ટ્રીય શિક્ષણ સમિતિ - ૧૯૮૬
રામમૂર્તિ સમિતિ - ૧૯૯૨
વિભાગ ૫
--------------------
ક્રિયાત્મક સંશોધન
શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન
પ્રજ્ઞા
એડેપ્સ
કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય
સ્પેશીયલ ટ્રેનીંગ પ્રોગ્રામ
દૂરવર્તી શિક્ષણ
ગુણોત્સવ
શાળા પ્રવેશોત્સવ
BALA
SSA
આધાર ડાયસ
ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન
ઇકો ક્લબ
રમતોત્સવ
સ્માર્ટ કલાસરૂમ
કાર્યાનુભવ
NPEGEL
ઇન્સ્પાયાર્ડ એવોર્ડ
શિક્ષણ માં ટેકનોલોજી
વર્ચ્યુઅલ ક્લાસરૂમ
સંકલિત શિક્ષણ યોજના
વિદ્યા લક્ષ્મી બોન્ડ
સરસ્વતી યાત્રા યોજના
વિદ્યાદીપ યોજના
BACALS
વિભાગ ૬
-----------------
શૈક્ષણિક મનોવિજ્ઞાન
વ્યક્તિ વિકાસ
બચાવ પ્રયુક્તિઓ
અધ્યાનના સિદ્ધાંતો
બુદ્ધિ
વ્યક્તિત્વ
बुक मेलववा कॉन्टेक्ट
मयंक पटेल 9558551973