બુક મેળવવા માટે કોન્ટેક્ટ
મયંક પટેલ :- 9558551973
V.B.PARMAR :- 9824348980
બુક ની ઓનલાઈન ખરીદી માટે નીચે આપેલ લિંક ઓપન કરો.
click here
LATEST ADDITION 2017
- આવનારા સમયમાં આવનારી TET 1, TET 2, તેમજ HTAT પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી પુસ્તાક છે. જેમાં કૂલ 640 પેજ (A4 SIZE) છે. ગયા વર્ષે વી.બી.પરમાર સાહેબ દ્વારા બહાર પાડેલ નોલેજ પાવર બૂક ની ભવ્ય સફળતા બાદ આ વર્ષે તેમાં આમૂલ ફેરફાર કરીને આપની સમક્ષ ફરીથી આપની સેવામાં latest addition 2017 ઉપસ્થિત છે
- શિક્ષણ જગતની તમામ બાબતો નો સમજી શકાય તેવી શુદ્ધ ગુજરાતીમાં સમાવેશ કરતી એક માત્ર બૂક નોલેજ પાવર પરફેક્ટ હાલ માં ઉપલબ્ધ છે જેમાં નીચેની બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
-------------------
- મુંબઈ પ્રાથમિક શિક્ષણ ધારો - 1949
- ગુજરાત શૈક્ષણિક સંસ્થા અધિનિયમ-- 1984
- RTE act 2009
- RTE ruls 2012
- RTI act 2005
- NCTE act --1993 NCF-- 2005
- SMC
-----------------
- ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ
- Gcert
- Ncert
- diet
- માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ
- Nuepa
- IITE
- GITE
- રાજ્ય પરિક્ષા બોર્ડ
- CBCE
- જવાહર નવોદય વિદ્યાલય
- મોડેલ સ્કૂલ
- રાષ્ટ્રીય ઇન્ડિયન મીલીટરી કોલેજ
- સૈનિક સ્કુલ
----------------------
- પ્રાથમિક શિક્ષણ નું વહીવટી માળખું
- શિક્ષણ મંત્રી
- શિક્ષણ સચિવ
- શિક્ષણ નિયામક
- DPEO
- જીલ્લા શિક્ષણ સમિતિ
- નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ
- CRC
- BRC
- મુખ્ય શિક્ષક
- મુખ્ય શિક્ષક ના ગુણો
- મુખ્ય શિક્ષકની જવાબદારી
--------------
- યુનીવર્સીટી શિક્ષણ પંચ – ૧૯૪૮
- માધ્યમિક શિક્ષણ પંચ - ૧૯૫૨
- રાષ્ટ્રીય શિક્ષણ પંચ - ૧૯૬૪
- ઈશ્વરભાઈ શિક્ષણ સમિતિ- ૧૯૭૭
- રાષ્ટ્રીય શિક્ષણ સમિતિ - ૧૯૮૬
- રામમૂર્તિ સમિતિ - ૧૯૯૨
--------------------
- ક્રિયાત્મક સંશોધન
- શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન
- પ્રજ્ઞા
- એડેપ્સ
- કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય
- સ્પેશીયલ ટ્રેનીંગ પ્રોગ્રામ
- દૂરવર્તી શિક્ષણ
- ગુણોત્સવ
- શાળા પ્રવેશોત્સવ
- BALA
- SSA
- આધાર ડાયસ
- ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન
- ઇકો ક્લબ
- રમતોત્સવ
- સ્માર્ટ કલાસરૂમ
- કાર્યાનુભવ
- NPEGEL
- ઇન્સ્પાયાર્ડ એવોર્ડ
- શિક્ષણ માં ટેકનોલોજી
- વર્ચ્યુઅલ ક્લાસરૂમ
- સંકલિત શિક્ષણ યોજના
- વિદ્યા લક્ષ્મી બોન્ડ
- સરસ્વતી યાત્રા યોજના
- વિદ્યાદીપ યોજના
- BACALS
-----------------
- શૈક્ષણિક મનોવિજ્ઞાન
- વ્યક્તિ વિકાસ
- બચાવ પ્રયુક્તિઓ
- અધ્યાનના સિદ્ધાંતો
- બુદ્ધિ
- વ્યક્તિત્વ